EDCIL Recruitment 2026: ભારત સરકારની મિનીરત્ન કંપનીમાં વિવિધ પોસ્ટ પર ભરતી, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા
જો તમે સરકારી ક્ષેત્રે અથવા શૈક્ષણિક અને આરોગ્ય પરામર્શ (Consultancy) ના ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગો છો, તો તમારા માટે એક ઉત્તમ તક આવી ગઈ છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની મિની રત્ન કંપની EdCIL (India) Limited દ્વારા વર્ષ 2026 માટે વિવિધ પદો પર મોટી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મલ્ટી-ડિસિપ્લિનરી … Read more