Indian Army CSBO Grade-II Recruitment 2026: ભારતીય સેનામાં કમાન્ડ સિગ્નલ બિઝનેસ ઓફિસરની ભરતી, ધોરણ ૧૦ પાસ માટે સરકારી નોકરીની ઉત્તમ તક
Indian Army CSBO Recruitment 2026: જો તમે ધોરણ ૧૦ પાસ છો અને ભારતીય સેના (Indian Army) માં જોડાઈને દેશની સેવા કરવાની સાથે સાથે એક સુરક્ષિત સરકારી નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. ઇન્ડિયન આર્મી દ્વારા હેડક્વાર્ટર સેન્ટ્રલ કમાન્ડ (સિગ્નલ્સ) અંતર્ગત સિવિલિયન સિગ્નલ બોર્ડ ઓફિસર (Civilian Signal Board Officer … Read more