SSB GD Constable Sports Quota Recruitment 2026: સશસ્ત્ર સીમા બલમાં કોન્સ્ટેબલ જીડી સ્પોર્ટ્સ કોટાની ભરતી, રમતવીરો માટે સરકારી નોકરીની ઉત્તમ તક
SSB GD Sports Quota Recruitment 2026: જો તમે રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કર્યું છે અને દેશની સેવા કરવાની સાથે સાથે ડિફેન્સ સેક્ટરમાં એક સ્થિર સરકારી નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવતા સશસ્ત્ર સીમા બલ (Sashastra Seema Bal – SSB) દ્વારા કોન્સ્ટેબલ (General … Read more