GSSSB Class 3 Exam Date 2026: ગૌણ સેવા મંડળ દ્વારા ક્લાસ-૩ પરીક્ષાની તારીખો જાહેર, જાણી લો સંપૂર્ણ ટાઈમટેબલ
ગુજરાત સરકારના વિવિધ સરકારી વિભાગોમાં ક્લાસ-૩ (Class 3) ની જગ્યાઓ પર ભરતીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે આખરે સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ષ 2026 ની ક્લાસ-૩ ની વિવિધ મુખ્ય અને અગત્યની પરીક્ષાઓનું સત્તાવાર શિડ્યુલ અને પરીક્ષાની તારીખો (Exam Dates) જાહેર કરી દેવામાં આવી છે. … Read more